Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    Share Market News: શેરબજારમાં 4 દિવસની મંદી અટકી, ઇન્ફોસિસ 6 ટકા ઉછળ્યો

    4 days ago

    1

    0

    Share Market News Today Highlight In Gujarati : શેરબજારમાં ચાર દિવસ બાદ રિકવરીથી સેન્સેક્સ નિફ્ટી વધીને બંધ થયા છે. સેન્સેક્સ 382 પોઇન્ટ સુધરી 74649 અને નિફ્ટી 101 પોઇન્ટ વધીને 23483 બંધ થયા છે. સેન્સેક્સની ઇન્ટ્રા ડે ટ્રેડિંગ રેન્જ 74862 થી 73815 હતી. શેરબજારમાં રિકવરીમાં આઇટી અને બેંક સ્ટોકોની તેજીનું મોટું યોગદાન છે. બીએસઇ આઈટી ઇન્ડેક્સ 1200 પોઇન્ટથી વધુ ઉછળ્યો હતો. બીએસઇના 2301 શેર વધીને 1904 શેર ઘટીને બંધ થયા માર્કેટ બ્રેડ્થ પોઝિટિવ થઇ હતી. બીએસઇની માર્કેટકેપ 462.67 લાખ કરોડ રૂપિયા થઇ હતી. અમેરિકા ઇરાન શાંતિ કરાર મુદ્દે અનિશ્ચિતતા અને ક્રૂડ ઓઇલના ભાવમાં ઉછાળાથી સેન્સેક્સ નિફ્ટી ઘટ્યા હતા. સેન્સેક્સ 300 પોઇન્ટથી વધુ ઘટાડે 73945 ખુલ્યો હતો. એનએસઇ નિફ્ટી 153 પોઇન્ટ ઘટીને 23,229 ખુલ્યો હતો. સેન્સેક્સ 24000ના મહત્વપૂર્ણ સપોર્ટ લેવલ નીચે ટ્રેડિંગ કરી રહ્યો છે. ટાટા સન્સના લિસ્ટિંગના વિરોધમાં નોએલ ટાટાએ RBIને પત્ર લખ્યો ટાટા સન્સના ચેરમેન નોએલ ટાટા એ RBIને પત્ર લખીને ટાટા સન્સના સંભવિત લિસ્ટિંગનો વિરોધ કર્યો છે. તેમણે પત્રમાં લખ્યું છે કે, જો ટાટા સન્સ શેરબજારમાં લિસ્ટેડ થશે તો તેનાથી કંપનીનું મૂળભૂત સ્વરૂપ બદલાઇ જશે. તેની સીધી અસર ટાટા ટ્રસ્ટ્સની સામાજીક અને કલ્યાણકારી હેતુઓ પર થઇ શકે છે. લિસ્ટિંગ બાદ પ્રત્યેક ત્રિમાસિક પરિણામ રજૂ કરવાનો અને જાહેર રોકાણકારોની અપેક્ષાઓ પુરી કરવાનું દબાણ વધી જશે. 
    Click here to Read more
    Prev Article
    Guru Gochar 2026: 12 साल बाद कर्क राशि में गुरु का गोचर, मेष, कन्या समेत 7 राशियों को हर क्षेत्र में लाभ, मकर समेत 4 राशि वाले धन व सेहत का रखें ध्यान
    Next Article
    Kala Hiran controversy: Producer reacts to Salman Khan`s legal notice

    Related વેપાર Updates:

    Comments (0)

      Leave a Comment