વિજયની TVK પણ ભાજપની ઝેરોક્ષ કોપી છે...' મુખ્યમંત્રી થલપતિ સામે કેમ ભડક્યાં સ્ટાલિન?
10 hours ago
Tamil Nadu CM Vijay Thalapathy: તમિલનાડુમાં ઐતિહાસિક જીત મેળવીને સત્તા પર આવેલા થલપતિ વિજય સતત વિપક્ષના નિશાના પર છે. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને ડીએમકે (DMK) નેતા સ્ટાલિને આરોપ લગાવ્યો છે કે, TVK તમિલનાડુમાં ભારતીય જનતા પાર્ટી ની ઝેરોક્ષ કોપીની જેમ કામ કરી રહી છે. સ્ટાલિને દાવો કર્યો કે, વિપક્ષને નબળો પાડવા માટે મુખ્યમંત્રી વિજયની આ નવી નવેલી પાર્ટી AIADMKના ધારાસભ્યોની ખરીદી કરી રહી છે. તમને જણાવી દઈએ કે, તાજેતરમાં જ મોટી સંખ્યામાં AIADMKના કાર્યકરો અને નેતાઓ વિજયની પાર્ટીમાં જોડાયા છે.થલપતિ વિજય પર આકરા પ્રહારો
Click here to Read more
- Releted topics:
- India ,
- Top Stories ,
- भारत ,
- World ,
- વિશ્વ ,
- दुनिया ,
- Business ,
- વેપાર
