UTI: આખરે ઉનાળામાં શા માટે વારંવાર થાય છે યુરિન ઇન્ફેક્શન? ડોકટરે જણાવ્યું, એનાથી બચવા શું કરવું
4 hours from now
Recurrent UTI During Summer: ઉનાળામાં યુરિન ઇન્ફેક્શનનો ખતરો વધી જાય છે. આ સમસ્યામાં પેશાબ કરતી વખતે જલન, વારંવાર પેશાબ આવવો અને પેટના નીચેના ભાગમાં દુખાવો જેવા લક્ષણો જોવા મળે છે. ડોક્ટર કહે છે કે પૂરતું પાણી પીવું અને સફાઈ રાખવી એથી બચાવ માટે ખૂબ જ જરૂરી છે.
Click here to Read more
- Releted topics:
- India ,
- Top Stories ,
- भारत ,
- World ,
- વિશ્વ ,
- दुनिया ,
- Business ,
- વેપાર

