Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    ઈરાનનો અત્યાર સુધીનો સૌથી મોટો વળતો પ્રહાર, 3 દેશોમાં 18 અમેરિકન સૈન્ય ઠેકાણા હચમચાવ્યા

    2 hours ago

    1

    0

    Iran vs USA War Updates : પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની કડક ચેતવણી અને અમેરિકન સેના દ્વારા ટૉમહૉક ક્રૂઝ મિસાઇલોના પ્રહાર બાદ, ઈરાને પણ અમેરિકા સામે આરપારની લડાઈનું એલાન કરીને જોરદાર વળતો પ્રહાર કર્યો છે. પશ્ચિમ એશિયા (Middle East) માં યુદ્ધની સ્થિતિ અત્યંત સ્ફોટક બની ગઈ છે. ઈરાનની ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ દાવો કર્યો છે કે તેણે બહેરીનમાં સ્થિત અમેરિકન નૌકાદળના પાંચમા બેડા (Fifth Fleet) ના હેડક્વાર્ટરને નિશાન બનાવીને 'શાહિદ-136' વિનાશક આત્મઘાતી ડ્રોનથી મોટો હુમલો કર્યો છે. ઈરાને ફરી એકવાર બહેરીન, કુવૈત અને જોર્ડનમાં આવેલા અમેરિકન સૈન્ય ઠેકાણાઓને હચમચાવી નાખ્યા હતા. 
    Click here to Read more
    Prev Article
    UK: Child Killer Was Stabbed More Than 30 Times by Fellow Inmates at HMP Wakefield
    Next Article
    આડેધડ ટેરિફ વસૂલી બાદ ટ્રમ્પ સરકાર મુસીબતમાં, હવે 166 અબજ ડૉલર પરત કરવા કોર્ટનું ફરમાન

    Related વિશ્વ Updates:

    Comments (0)

      Leave a Comment