Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    આડેધડ ટેરિફ વસૂલી બાદ ટ્રમ્પ સરકાર મુસીબતમાં, હવે 166 અબજ ડૉલર પરત કરવા કોર્ટનું ફરમાન

    2 hours ago

    1

    0

    - ટ્રમ્પ તંત્રએ અત્યાર સુધીમાં કુલ 90 અબજ ડોલરના દાવા સ્વીકાર્યા - ટ્રમ્પના ટેરિફ સામે ચાર હજાર આયાતકારોએ કેસ કર્યો હોવાથી તંત્ર તેટલાને જ રકમ ચૂકવી છટકી જવા માંગતું હતું- ટ્રમ્પ તંત્રએ કુલ 166 અબજ પરત કરવાના છે, ફક્ત કેસ કરનારાઓને જ રકમ આપે તો 11 અબજ ડોલર જ ચૂકવવાના થાયDonald Trump News : અમેરિકન પ્રમુખ ટ્રમ્પના તંત્ર અને કોર્ટને જાણે 36નો આંકડો ચાલી રહ્યો હોય તેમ લાગે છે. કોર્ટના એક પછી એક ચુકાદા ટ્રમ્પના તંત્ર વિરુદ્ધ આવી રહ્યા છે. આવા વધુ એક ચુકાદામાં કોર્ટે ટ્રમ્પ તંત્રની તે દલીલ ફગાવી દીધી છે કે સુપ્રીમ કોર્ટે ટેરિફ પેટે ઉઘરાવેલી રકમ પરત કરવાના કેસમાં તેઓ તેમની સામે કેસ કરનારા 4000 આયાતકારોને જ રકમ ચૂકવશે.
    Click here to Read more
    Prev Article
    ઈરાનનો અત્યાર સુધીનો સૌથી મોટો વળતો પ્રહાર, 3 દેશોમાં 18 અમેરિકન સૈન્ય ઠેકાણા હચમચાવ્યા
    Next Article
    मीनाक्षी को ECI से कोई जवाब नहीं, SC जाएगी कांग्रेस:राष्ट्रपति से मुलाकात करेंगे विधायक; आज राज्यसभा चुनाव के लिए नाम वापसी का आखिरी दिन

    Related વિશ્વ Updates:

    Comments (0)

      Leave a Comment