VIDEO : મહારાષ્ટ્રમાં મોટી દુર્ઘટના : 50 લોકોને લઈ જતી હોડી પલટી, 2 મહિલાના મોત, 1 ગંભીર
3 hours ago
Maharashtra Boat Capsize : મહારાષ્ટ્રના બીડ જિલ્લાના પુરુષોત્તમપુરી ખાતે ગોદાવરી નદીમાં શ્રદ્ધાળુઓથી ભરેલી હોડી પલટી જતાં 2 મહિલા શ્રદ્ધાળુઓના મોત થયા છે, જ્યારે 1 મહિલાની હાલત ગંભીર છે. દુર્ઘટના સમયે નાવમાં 50થી વધુ લોકો સવાર હોવાનું જણાવાયું છે.ક્ષમતા કરતાં વધુ મુસાફરો બેસાડાયામાહિતી મુજબ, અધિક માસ યાત્રા દરમિયાન ભગવાન પુરુષોત્તમ મંદિરના દર્શન માટે જઈ રહેલા શ્રદ્ધાળુઓને લઈ જતી હોડી નદીમાં પલટી ગઈ હતી. સ્થાનિક લોકો અને ઘટનાને નજરે જોનારાઓના જણાવ્યા અનુસાર, હોડીમાં ક્ષમતા કરતાં વધુ મુસાફરો બેસાડવામાં આવ્યા હતા, જેના કારણે અકસ્માત સર્જાયો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
Click here to Read more
- Releted topics:
- India ,
- Top Stories ,
- भारत ,
- World ,
- વિશ્વ ,
- दुनिया ,
- Business ,
- વેપાર

