દેશની સૌથી પહેલી પેસેન્જર ફ્લેક્સ ફ્યુઅલ કાર WagonR Flex Fuel લોન્ચ, 85 ટકા ઈથેનોલ પર ચાલશે; પેટ્રોલનો ખર્ચ થશે ઓછો
1 week ago
Wagon R Flex Fuel: મારુતિ સુઝુકીએ આજે ભારતની પ્રથમ પેસેન્જર ફ્લેક્સ-ફ્યુઅલ કાર વેગનઆર ફ્લેક્સ ફ્યુઅલ લોન્ચ કરી છે. આ કાર E20 થી E185 સુધીના ઇથેનોલ બ્લેન્ડ પર ચલાવવામાં સક્ષમ, તે વૈકલ્પિક-ઇંધણની દિશા તરફ એક મહત્વપૂર્ણ પગલું દર્શાવે છે.
Click here to Read more
- Releted topics:
- India ,
- Top Stories ,
- भारत ,
- World ,
- વિશ્વ ,
- दुनिया ,
- Business ,
- વેપાર
