100 કિ.મી.ની ઝડપે પવન અને કરા સાથે ભારે વરસાદની આગાહી: IMDએ જાહેર કર્યું રેડ ઍલર્ટ
1 week ago
IMD Issues Red Alert: ભારતમાં ચોમાસું હજી પૂરી રીતે શરૂ થયું નથી, ત્યાં જ હવામાન વિભાગ (IMD) દ્વારા આગામી 24થી 48 કલાક માટે મોટી ચેતવણી જાહેર કરવામાં આવી છે. દેશમાં ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું છે, જેના કારણે આગામી 2થી 3 દિવસમાં ઉત્તર-પશ્ચિમ ભારતના વિસ્તારોમાં ભયંકર વાવાઝોડું ફૂંકાવા, કરા પડવા અને ભારે વરસાદ થવાની આશંકા છે. આ ગંભીર સ્થિતિને જોતાં હવામાન વિભાગે 'રેડ એલર્ટ' જાહેર કર્યું છે. જોકે, આ ભયંકર તોફાન અને વરસાદની વચ્ચે લોકોને અસહ્ય ગરમી અને ઉકળાટમાંથી મોટી રાહત મળશે, કારણ કે તાપમાનમાં સીધો 6થી 8 ડિગ્રી સેલ્સિયસનો મોટો ઘટાડો નોંધાશે.યુપીમાં વિનાશક તોફાનની આશંકા: 100 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Click here to Read more
- Releted topics:
- India ,
- Top Stories ,
- भारत ,
- World ,
- વિશ્વ ,
- दुनिया ,
- Business ,
- વેપાર

