'ફેક' લાયસન્સના સહારે 16 વર્ષ સુધી 900 ફ્લાઈટો ઉડાવી, કેનેડાના પાઈલટ પર ગંભીર આરોપ
4 hours ago
Air Canada: જો કોઈ વ્યક્તિ કાર ચલાવવા માટે વેલિડ ડ્રાઇવિંગ લાયસન્સ વિના પકડાય જાય, તો તેને ભારે દંડ અને કાનૂની કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે. પરંતુ કેનેડામાં સામે આવેલો એક કિસ્સો આના કરતાં ક્યાંય આગળનો છે.'ફેક' લાયસન્સના સહારે 16 વર્ષ સુધી 900 ફ્લાઈટો ઉડાવીપોલીસના જણાવ્યા પ્રમાણે એર કેનેડાના પૂર્વ કેપ્ટન 59 વર્ષીય જ્યોફ્રી વૉલે લગભગ 16 વર્ષ સુધી મોટા પેસેન્જર વિમાનો ઉડાવ્યા, જ્યારે કે તેની પાસે તે પદ માટે અનિવાર્ય એવું 'એરલાઈન ટ્રાન્સપોર્ટ પાઈલટ લાયસન્સ' (ATPL) હતું જ નહીં.
Click here to Read more
- Releted topics:
- India ,
- Top Stories ,
- भारत ,
- World ,
- વિશ્વ ,
- दुनिया ,
- Business ,
- વેપાર
