જો RBIનો આ નિયમ લાગુ થઈ ગયો તો FD કરાવનારા લોકોને જલસાં, એવો તો કયો ફાયદો થશે?
4 hours from now
RBIના પ્રસ્તાવનો સૌથી મહત્વપૂર્ણ ભાગ પારદર્શકતા છે. RBI ઈચ્છે છે કે, તમામ બેંકો પોતાની FD અને અન્ય ડિપોઝિટ સ્કીમ્સના વ્યાજ દરની સંપૂર્ણ માહિતી પોતાની વેબસાઈટ પર પહેલેથી જ પ્રકાશિત કરે. આ માહિતી બિઝનેસ ડે શરૂ થાય તે પહેલાં ઉપલબ્ધ હોવી જોઈએ.
Click here to Read more
- Releted topics:
- India ,
- Top Stories ,
- भारत ,
- World ,
- વિશ્વ ,
- दुनिया ,
- Business ,
- વેપાર

