2000 કરોડના 'કૌભાંડ' બાદ જાણીતી બેન્ક સામે નવું સંકટ, PMO અને RBI સુધી ફરિયાદ પહોંચી
3 days ago
IndusInd Bank Controversy: ખાનગી ક્ષેત્રની અગ્રણી બેંક 'ઇન્ડસઇન્ડ બેંક'ની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. બેંકમાં આશરે 2000 કરોડ રૂપિયાની ડેરિવેટિવ્સ એકાઉન્ટિંગ ગડબડી સામે આવ્યા બાદ, હવે એક વિસલબ્લોઅરની ફરિયાદને કારણે નવો હોબાળો મચ્યો છે. બેંકના જ એક પૂર્વ વરિષ્ઠ અધિકારી પર ગુપ્ત માહિતીના આધારે ગેરકાયદેસર રીતે 46 કરોડ રૂપિયા કમાવવાનો આરોપ લાગ્યો છે. આ મામલાની ગંભીરતાને જોતા વિસલબ્લોઅરે વડાપ્રધાન કાર્યાલય (PMO), ભારતીય રિઝર્વ બેંક (RBI) સહિત દેશની સર્વોચ્ચ તપાસ એજન્સીઓ પાસે તપાસની માંગ કરી છે.આ નકારાત્મક સમાચારની સીધી અસર બેંકના શેર પર જોવા મળી છે.
Click here to Read more
- Releted topics:
- India ,
- Top Stories ,
- भारत ,
- World ,
- વિશ્વ ,
- दुनिया ,
- Business ,
- વેપાર


