ગુજરાતમાં વધતું ઓરલ કેન્સરનું જોખમ: 2024 કરતા 2025 માં પ્રી-કેન્સર કેસોમાં નોંધપાત્ર ઉછાળો
2 months ago
World Oral Health Day 2026: ગુજરાતમાં મોઢાના કેન્સર (Oral Cancer)નું જોખમ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. વિશ્વ ઓરલ હેલ્થ ડે(20 માર્ચ) નિમિત્તે સામે આવેલા આંકડાઓ દર્શાવે છે કે, અમદાવાદ સ્થિત ગવર્નમેન્ટ ડેન્ટલ કોલેજ એન્ડ હોસ્પિટલ(GDCH) ખાતે વર્ષ 2025 દરમિયાન સ્ક્રિનિંગમાં હજારો લોકોના મોઢામાં કેન્સરના શરૂઆતના લક્ષણો જોવા મળ્યા છે. ખાસ કરીને પ્રી-મેલિગ્નન્ટ ડિસીઝ(PMDs)ના કેસોમાં થઈ રહેલો વધારો રાજ્યમાં ઓરલ હેલ્થની ગંભીર સ્થિતિ તરફ ઈશારો કરે છે.કેસમાં સતત વધારો: 2024ની સરખામણીએ જોખમ વધ્યુંસરકાર દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર આંકડાઓ મુજબ, કેન્સરના ગંભીર સ્ટેજ પર પહોંચતા પહેલાના એટલે કે 'પ્રી-કેન્સર' તબક્કાના દર્દીઓની સંખ્યામાં મોટો ઉછાળો જોવા મળ્યો છે.
Click here to Read more

