દૂષિત ખોરાકના કારણે દુનિયામાં વર્ષે 15 લાખ મોત, બાળકો પર સૌથી વધુ ખતરો! WHOનો આંખ ઉઘાડનારો અહેવાલ
17 hours ago
Unsafe food causes 1.5 million deaths annually: વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) દ્વારા હાલમાં જ પ્રકાશિત એક અહેવાલે વૈશ્વિક સ્તરે ખોરાકની સલામતીની ચિંતા વધારી દીધી છે. આપણે જે ખોરાક ખાઈએ છીએ, તે જો અસુરક્ષિત કે દૂષિત હોય તો તે કેટલો ઘાતક સાબિત થઈ શકે છે તેનો પુરાવો આ આંકડા આપે છે. વાર્ષિક 86.6 કરોડ લોકોને બીમાર કરીને 15 લાખ જીવ લેનારા દૂષિત ખોરાકનો સૌથી વધુ ભોગ બાળકો બને છે.
Click here to Read more
- Releted topics:
- India ,
- Top Stories ,
- भारत ,
- World ,
- વિશ્વ ,
- दुनिया ,
- Business ,
- વેપાર

