ટ્રમ્પ સરકારની નવી નીતિ નડી, 2027 માટે H-1B વિઝા રજિસ્ટ્રેશનમાં 38.5%નો ધરખમ ઘટાડો
3 weeks ago
H-1B Visa News: અમેરિકાએ H-1B વિઝા માટે નવી પૉલિસી અમલી બનાવી હતી. ટ્રમ્પ સરકારે સ્થાનિક અમેરિકન યુવાનોને આઈટીમાં નોકરી મળે તે માટે એવી પૉલિસી લાગુ પાડી છે કે જે વિદેશી આઈટી પ્રોફેશ્નલ્સ ઉચ્ચ ડિગ્રી ધરાવતા હશે, એમાંય અમેરિકન યુનિવર્સિટીઝના ડિગ્રીધારકો હશે અને જેમને ઊંચો પગાર આપવો પડે તેમ હશે તેમને H-1B વિઝામાં પ્રાથમિકતા આપવી પડશે. તેનો અર્થ એ કે વિદેશી પ્રોફેશ્નલ્સને ઊંચો પગાર આપવો પડે એના બદલે આઈટી કંપનીઓ સ્થાનિક યુવાનોને જ રોજગારી આપવાનું પસંદ કરે. એ કારણે H-1Bના રજિસ્ટ્રેશનમાં ધરખમ ઘટાડો થયો છે.અમેરિકાના ઈમિગ્રેશન વિભાગના આંકડાં પ્રમાણે 2027 ના વર્ષ માટે H-1B વિઝા માટે રજિસ્ટ્રેશનમાં 38.
Click here to Read more
- Releted topics:
- India ,
- Top Stories ,
- भारत ,
- World ,
- વિશ્વ ,
- दुनिया ,
- Business ,
- વેપાર

