20 of 28 TMC Lok Sabha MPs To Join NDA : પશ્ચિમ બંગાળના રાજકારણમાં અત્યાર સુધીનો સૌથી મોટો રાજકીય ઉલટફેર જોવા મળી રહ્યો છે. તૃણમૂલ કૉંગ્રેસ (TMC)ના 28 લોકસભા સાંસદોમાંથી 20 સાંસદોએ એકસાથે બળવો પોકારી દીધો છે. આ સાંસદોએ લોકસભા સ્પીકર ઓમ બિરલાને પત્ર લખીને સત્તાવાર રીતે જાણ કરી છે કે તેઓ ભાજપની આગેવાની હેઠળના NDAનો ભાગ બનવા માંગે છે. કાકોલી ઘોષના નેતૃત્વમાં એકસાથે 20 સાંસદોનો વિદ્રોહઆ બળવાખોર જૂથનું નેતૃત્વ તૃણમૂલના વરિષ્ઠ નેતા કાકોલી ઘોષ દસ્તીદાર કરી રહ્યા છે.
Click here to Read more
- Releted topics:
- India ,
- Top Stories ,
- भारत ,
- World ,
- વિશ્વ ,
- दुनिया ,
- Business ,
- વેપાર
