PoKમાં ભયંકર આક્રોશ: પ્રદર્શન હિંસક બનતાં 3 નાગરિકો સહિત 7ના મોત, 60થી વધુ ઈજાગ્રસ્ત!
4 hours ago
(IMAGE - IANS)Clashes in PoK: પાકિસ્તાન અધિકૃત કાશ્મીર(PoK)માં પોલીસ અને પ્રતિબંધિત સંગઠનના પ્રદર્શનકારીઓ વચ્ચે ભારે હિંસક અથડામણ થઈ છે. આ લડાઈ રાવલકોટ શહેરમાં ફાટી નીકળી હતી, જેમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 7 લોકોના મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે.
Click here to Read more
- Releted topics:
- India ,
- Top Stories ,
- भारत ,
- World ,
- વિશ્વ ,
- दुनिया ,
- Business ,
- વેપાર
