Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    કોંગ્રેસ પાસે 4 વધુ, ભાજપ પાસે 10 ઓછા, છતાં MPમાં રાજ્યસભાની ચૂંટણીમાં જામશે ખરાખરીનો જંગ?

    3 hours ago

    1

    0

    MP Rajya Sabha Election 2026 : મધ્ય પ્રદેશમાં ભાજપ (BJP) દ્વારા ત્રીજા ઉમેદવારની જાહેરાત બાદ રાજ્યસભા ચૂંટણીનો મુકાબલો અત્યંત રસપ્રદ વળાંક પર પહોંચી ગયો છે. ભાજપ પાસે જીત માટે 10 મતોની અછત છે, તેમ છતાં કોંગ્રેસમાં ક્રોસ વોટિંગની આશંકા સેવાઈ રહી છે, જેણે દેશના સૌથી જૂના પક્ષને ભારે ચિંતામાં મૂકી દીધો છે. ભારતીય જનતા પાર્ટીએ ત્રીજા ઉમેદવાર તરીકે મત્સ્ય કલ્યાણ બોર્ડના અધ્યક્ષ મહેશ કેવટના નામની જાહેરાત કરીને કોંગ્રેસ માટે નવી પરીક્ષા ઊભી કરી દીધી છે. મહેશ કેવટની એન્ટ્રીથી કોંગ્રેસના ઉમેદવાર જયંત નટરાજન (મીનાક્ષી નટરાજન) માટે મુકાબલો ઘણો કપરો (ટાઇટ-ફાઇટ) બની ગયો છે. જો કે આંકડાકીય દૃષ્ટિએ કોંગ્રેસનું પલ્લું ભારે છે, પરંતુ નટરાજનના નામ સામે પક્ષના આંતરિક અસંતોષની ચર્ચાઓએ ક્રોસ વોટિંગનો ડર પેદા કર્યો છે.
    Click here to Read more
    Prev Article
    ઇન્ડિયા બ્લોકની બેઠકમાં 5 મોટા નિર્ણયો: દર 2 મહિને ભેગા થશે વિપક્ષી નેતાઓ, 8 ઓગસ્ટે હૈદરાબાદમાં આગામી મંથન
    Next Article
    તૃણમૂલના 28માંથી 20 સાંસદો NDAમાં જોડાઈ જવા તૈયાર, સ્પીકરને લખ્યો પત્ર

    Related ભારત Updates:

    Comments (0)

      Leave a Comment