હૈદરાબાદ આગળ દિલ્હી ધ્વસ્ત, 47 રનથી હારી ટીમ, અભિષેક શર્માએ રમી 135 રનની તોફાની ઇનિંગ
1 month ago
ઇન્ડિયન પ્રીમિયર લીગ 2026ની 31મી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે દિલ્હી કેપિટલ્સને 47 રને હરાવ્યું છે. રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં સનરાઇઝર્સે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 242 રનનો વિશાળ સ્કોર ઊભો કર્યો હતો. જેના જવાબમાં દિલ્હીની ટીમ 195 રન જ બનાવી શકી હતી.
Click here to Read more
- Releted topics:
- India ,
- Top Stories ,
- भारत ,
- World ,
- વિશ્વ ,
- दुनिया ,
- Business ,
- વેપાર
