"અરે કપડાં ફાટી જશે ભાઈ," 14 વર્ષના વૈભવ સૂર્યવંશીનું અર્શિન કુલકર્ણીએ કર્યું રેગિંગ? જુઓ VIDEO
1 month ago
રાજસ્થાન રોયલ્સના ઓપનર વૈભવ સૂર્યવંશીએ ગત સીઝનમાં ઇન્ડિયન પ્રીમિયર લીગમાં ડેબ્યૂ કર્યું હતું. 14 વર્ષની ઉંમરે ટુર્નામેન્ટમાં ઉતરતાની સાથે જ રેકોર્ડ બનાવી દીધો હતો. હવે એક વર્ષ પૂરું થયા પછી પણ વિરોધી ટીમ અને પોતાના સાથી ખેલાડીઓ તેની સાથે મસ્તી મજાક કરતા રહે છે. લખનઉના અર્શિન કુલકર્ણી સાથે ગત વર્ષે તેનો વિડિયો વાયરલ થયો હતો. આ વખતે પણ તે વૈભવ સાથે મસ્તી કરતો જોવા મળ્યો હતો.
Click here to Read more
- Releted topics:
- India ,
- Top Stories ,
- भारत ,
- World ,
- વિશ્વ ,
- दुनिया ,
- Business ,
- વેપાર

