સોનામાં રૂ. 5000, ચાંદીમાં રૂ.13 હજારનો કડાકો: ક્રૂડના ભાવ ફરી વધી 93 ડોલર પાર
3 hours ago
મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવમાં તીવ્ર કડાકો બોલાતા ખેલાડીઓ સ્તબ્ધ થઈ ગયા હતા. વિશ્વ બજાર તૂટતાં ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ નીચી ઉતરી હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા. સરકારે કિંમતી ધાતુઓની ઈમ્પોર્ટ ડયુટી તાજેતરમાં વધારી હતી એ પૂર્વે જે બજાર ભાવ હતા તે બજાર ભાવ હવે ફરી પાછા જોવા મળ્યા હોવાનું જાણકારોએ જણાવ્યું હતું. દરમિયાન વૈશ્વિક સોનાના ભાવ ગબડી ઔંસના ૪૨૦૦ ડોલરની અંદર ઉતરી ગયાના સમાચાર હતા. વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના અમદાવાદ બજારમાં રૂ.
Click here to Read more
- Releted topics:
- India ,
- Top Stories ,
- भारत ,
- World ,
- વિશ્વ ,
- दुनिया ,
- Business ,
- વેપાર


