ઈરાન-અમેરિકા વચ્ચે ફરી યુદ્વના મંડાણે ટેન્શન વધતાં વૈશ્વિક બજારો પાછળ શેરોમાં ઉછાળે ધબડકો મુંબઈ : ઈરાન અને અમેરિકા વચ્ચે ફરી યુદ્વની સ્થિતિ સર્જાતાં બન્ને દેશોના મિસાઈલ હુમલાને લઈ વાતાવરણ તંગ બનતાં વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેર બજારોમાં પણ આજે શેરોમાં ઉછાળે સાર્વત્રિક ઢગલો થઈ ગયો હતો. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના વિદેશી ફંડોના રોકાણને ફરી ભારત તરફ વાળવા પ્રોત્સાહનોના પગલાંએ બેંકિંગ શેરોમાં ફંડોની તેજી સાથે એફએમસીજી શેરોમાં હિન્દુસ્તાન યુનિલિવર, નેસ્લે ઈન્ડિયા સાથે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સહિતમાં આકર્ષણે ટ્રેડિંગની શરૂઆત મજબૂતીએ થઈ હતી. સેન્સેક્સ આરંભમાં ૬૯૪.૨૫ પોઈન્ટ ઉછળીને ઉપરમાં ૭૪૬૧૩.૦૧ સુધી પહોંચ્યો હતો.
Click here to Read more
- Releted topics:
- India ,
- Top Stories ,
- भारत ,
- World ,
- વિશ્વ ,
- दुनिया ,
- Business ,
- વેપાર


