સમુદ્રની અંદરથી હવામાં ઉડતી અજાણી વસ્તુઓથી અમેરિકામાં ચિંતા: 9000 રહસ્યમય USO રિપોર્ટ સામે આવ્યા
4 weeks ago
USA Reports UFO and USO Siting: અમેરિકાના દરિયાકાંઠે સમુદ્રમાં હજારો રહસ્યમય USO જોવા મળ્યા હોવાની ખબરથી દુનિયાભરમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે. એક લોકપ્રિય UFO અને USO રિપોર્ટિંગ એપ “એનિગ્મા”એ ઓગસ્ટ 2025થી અત્યાર સુધી અમેરિકાના દરિયાકાંઠા નજીક 9000થી વધુ રહસ્યમય વસ્તુઓ જોવા મળ્યાની નોંધ કરી છે. આ વસ્તુઓ પાણીની અંદર ખૂબ જ ઝડપથી ચાલે છે, દિશા બદલે છે અને પાણીમાંથી હવામાં પણ જઈ શકે છે. આ વસ્તુઓ માનવ બનાવટની ટેકનોલોજી જેવી લાગતી નથી.UFO એટલે Unidentified Flying Objects એટલે કે આકાશમાં દેખાતી અજાણી ઉડતી વસ્તુઓ.
Click here to Read more
- Releted topics:
- India ,
- Top Stories ,
- भारत ,
- World ,
- વિશ્વ ,
- दुनिया ,
- Business ,
- વેપાર