ભારતીય સાયબર સુરક્ષા અને થ્રેટ ઇન્ટેલિજન્સ કંપની TraceX Labs એ એક ડાર્ક વેબ પોર્ટલ શોધ્યું છે જ્યાં “ANONYMOUS HOTZ /// APT” નામનું થ્રેટ એક્ટર Instagram અને Facebook outage માટે જવાબદારીનો દાવો કરી રહ્યું છે.12 જૂન 2026 દરમિયાન વિશ્વભરમાં લાખો યુઝર્સે Instagram અને Facebook ઍક્સેસ કરવામાં સમસ્યાઓનો સામનો કર્યો હતો. ઘણા યુઝર્સે login failures, app crashes, feed refresh issues અને web service errors અંગે ફરિયાદ કરી હતી.TraceX Labs ના અનુસાર, ડાર્ક વેબ પર મળેલ hidden service મૂળરૂપે ચાઈનીઝ ભાષામાં ખુલતું હતું, પરંતુ તેમાં English translation option પણ ઉપલબ્ધ હતું.
Click here to Read more
- Releted topics:
- India ,
- Top Stories ,
- भारत ,
- World ,
- વિશ્વ ,
- दुनिया ,
- Business ,
- વેપાર