યુઝર્સના ભારે વિરોધ બાદ ગૂગલે Gemini AIની લિમિટમાં આપી મોટી રાહત: હવે સરળ પ્રોમ્પ્ટ પર નહીં વપરાય વધુ કોટા
1 week ago
Google Change Rule For AI Usage: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ટૂલ્સના યુઝર્સ માટે એક મોટા અને રાહતના સમાચાર સામે આવ્યા છે. ગૂગલના પ્રખ્યાત AI પ્લેટફોર્મ જેમિનીમાં લિમિટ ઝડપથી ખતમ થઈ જવાની યુઝર્સની વ્યાપક ફરિયાદો અને ભારે વિરોધ બાદ, આખરે ગૂગલે નમતું જોખ્યું છે. ગૂગલે જેમિની એપના નિયમો અને લિમિટ સ્ટ્રક્ચરમાં મહત્ત્વના ફેરફારોની જાહેરાત કરી છે, જેથી યુઝર્સ કોઈપણ અવરોધ વિના તેનો લાંબો સમય ઉપયોગ કરી શકશે.ગૂગલે આ માટે એક નવો "કમ્પ્યુટ-યુઝ્ડ" અભિગમ રજૂ કર્યો છે. આ નવી સિસ્ટમ હેઠળ, જ્યાં સુધી યુઝરની સાપ્તાહિક લિમિટ પૂરી ન થાય ત્યાં સુધી દર પાંચ કલાકે આ લિમિટ રિફ્રેશ થતી રહેશે.
Click here to Read more
- Releted topics:
- India ,
- Top Stories ,
- भारत ,
- World ,
- વિશ્વ ,
- दुनिया ,
- Business ,
- વેપાર