Asian Shooting Championship માં અનંત જીતે જીત્યો ગોલ્ડ મેડલ, સૌરભ-સુરુચીની જોડીએ જીત્યો બ્રોન્ઝ
9 months ago
Asian Shooting Championship: એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપમાં, ભારતીય શૂટર અનંત જીત સિંહ નારુકાએ પુરુષોની સ્કીટ ફાઇનલમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. જ્યારે સૌરભ અને સુરુચીની જોડીએ 10 મીટર એર પિસ્તોલ મિક્સ્ડ ટીમ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતવામાં સફળતા મેળવી છે.
Click here to Read more
- Releted topics:
- India ,
- Top Stories ,
- भारत ,
- World ,
- વિશ્વ ,
- दुनिया ,
- Business ,
- વેપાર

