Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    IND vs AFG LIVE Score: પ્રથમ વન ડે, ભારતને 195 રનનો પડકાર

    1 hour ago

    1

    0

    India vs Afghanistan Live Cricket Scorecard : પ્રથમ વન ડેમાં અફઘાનિસ્તાન 24.5 ઓવરમાં 194 રનમાં ઓલઆઉટ થઇ ગયું છે. ભારતને જીતવા માટે 195 રનનો પડકાર મળ્યો છે. આ મેચ ધર્મશાળાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાઇ રહી છે. વરસાદના કારણે મેચ 25-25 ઓવરની કરવામાં આવી છે. બન્ને ટીમો આ પ્રમાણે છે ભારત : રોહિત શર્મા, શુભમન ગિલ (કેપ્ટન), ઈશાન કિશન, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ , નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, હર્ષ દુબે, અર્શદીપ સિંહ, ગૂરનુર બરાર, પ્રસિદ્ધ કૃષ્ણા. અફઘાનિસ્તાન : રહેમાનુલ્લા ગુરબાઝ, ઈબ્રાહિમ ઝાદરાન, સેદીકુલ્લાહ અટલ, રહમત શાહ, હશમતુલ્લાહ શાહિદી (કેપ્ટન), અઝમતુલ્લાહ ઓમરઝાઈ, મોહમ્મદ નબી, રાશિદ ખાન, મોહમ્મદ સલીમ, અલ્લાહ ગઝનફર, ઝીયાઉર રહેમાન.
    Click here to Read more
    Prev Article
    सोनी लिव की ये क्राइम थ्रिलर देख हिल जाएगा दिमाग, सच्ची कहानी पर आधारित ये मर्डर मिस्ट्री
    Next Article
    कैंसर जैसी बीमारियों का पारंपरिक जड़ी-बूटियों से इलाज! 3 लाख मरीजों का इलाज कर चुकीं हैं 'जड़ी-बूटियों की रानी' पद्मश्री यानुंग जामोह

    Related રમતગમત Updates:

    Comments (0)

      Leave a Comment