Banana Leaf Benefits: સાઉથ ઇન્ડિયન લોકો કેમ કેળના પાન પર જ જમે છે? તેની પાછળ છુપાયેલું આરોગ્ય વિજ્ઞાન
2 weeks ago
Eating on Banana leaf : દક્ષિણ ભારતમાં તમે ઘણીવાર લોકોને કેળના પાન પર ખાતા જોયા હશે. ઉત્તર ભારતમાં પણ પહેલા જ્યારે સામૂહિક ભોજન થતું હતું, ત્યારે લોકો કેળના પાન પર જ ખાતા હતા. હવે ઉત્તર ભારતમાં એ પરંપરા લગભગ ગુમ થઈ ગઈ છે, પણ દક્ષિણ ભારતમાં આજે પણ કેળના પાન પર ખાવાની પરંપરા જળવાઈ છે. હોટલમાં પણ જો તમે જશો તો ભલે તમને પ્લેટમાં ભોજન મળે, પણ પ્લેટની અંદર નાનકડું કેળનું પત્તું જરૂર હશે. દક્ષિણ ભારતીય પરંપરા માત્ર સાંસ્કૃતિક અને સામાજિક જ નથી, પણ તેના પાછળ વૈજ્ઞાનિક કારણો અને આરોગ્ય માટે ઘણા ફાયદા પણ છે.
Click here to Read more
- Releted topics:
- India ,
- Top Stories ,
- भारत ,
- World ,
- વિશ્વ ,
- दुनिया ,
- Business ,
- વેપાર

