Baramasi Mangoes: શું છે બારમાસી કેરી? વર્ષમાં એક નહીં, અનેક વખત ફળ આપે છે આ ખાસ વૃક્ષ; જાણો ઘરે કેવી રીતે ઉગાડવું
2 hours from now
Baramasi Mangoes: કેરીને ફળોનો રાજા કહેવામાં આવે છે, પરંતુ શું તમે બારમાસી કેરી વિશે જાણો છો? આ ખાસ જાતનું કેરીનું વૃક્ષ વર્ષમાં અનેક વખત ફૂલ અને ફળ આપી શકે છે. ઘરગથ્થુ બાગવાણીના શોખીનોમાં આ જાત ઝડપથી લોકપ્રિય બની રહી છે. જાણો બારમાસી કેરીની વિશેષતાઓ, તેની સંભાળ અને તેને ઉગાડવાના ફાયદા.
Click here to Read more
- Releted topics:
- India ,
- Top Stories ,
- भारत ,
- World ,
- વિશ્વ ,
- दुनिया ,
- Business ,
- વેપાર

