Chia Seeds Side Effects: ચિયા સીડ્સ ભૂલથી પણ આ લોકોએ ન ખાવા જોઈએ, નહીં તો ફાયદાને બદલે થઈ શકે ગંભીર નુકસાન!
3 months ago
આજકાલ હેલ્થ અને ફિટનેસના શોખીનોમાં ચિયા સીડ્સ (Chia Seeds) ખૂબ જ લોકપ્રિય બન્યા છે. ઓમેગા-3 ફેટી એસિડ્સ, ફાઈબર અને પ્રોટીનથી ભરપૂર આ બીજને 'સુપરફૂડ' માનવામાં આવે છે. મોટાભાગના લોકો વજન ઘટાડવા માટે સવારે ખાલી પેટે ચિયા સીડ્સનું પાણી પીતા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે, દરેક વ્યક્તિ માટે ચિયા સીડ્સ ફાયદાકારક હોતા નથી. નિષ્ણાતોના મતે, અમુક ખાસ પરિસ્થિતિઓમાં ચિયા સીડ્સનું સેવન સ્વાસ્થ્યને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે.
Click here to Read more
- Releted topics:
- India ,
- Top Stories ,
- भारत ,
- World ,
- વિશ્વ ,
- दुनिया ,
- Business ,
- વેપાર

