સની લિઓની છેતરપિંડીના કેસમાં ફસાઈ, CIDના રડાર પર આવી એક્ટ્રેસ; જાણો શું છે આખો મામલો?
4 hours from now
બોલિવૂડ એક્ટ્રેસ સની લિઓની આ દિવસોમાં મુશ્કેલીઓમાં ફસાઈ હોવાનું સામે આવ્યું છે. કર્ણાટક ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (CID) દ્વારા એક કરોડો રૂપિયાના નાણાકીય કૌભાંડ અને છેતરપિંડીના કેસમાં સની લિઓનીને નોટિસ પાઠવવામાં આવી છે. આ હાઈ-પ્રોફાઈલ કેસ સામે આવ્યા બાદ કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી લઈને આખા બોલિવૂડમાં ભારે સનસનાટી મચી ગઈ છે. જાણો શું છે સમગ્ર મામલો...
Click here to Read more
- Releted topics:
- India ,
- Top Stories ,
- भारत ,
- World ,
- વિશ્વ ,
- दुनिया ,
- Business ,
- વેપાર

