Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    Explainer: 'ફળોના રાજા'ને ઝટકો, 20 વર્ષ બાદ ભારતીય કેરી પર જાપાનનો ફરી પ્રતિબંધ, નિકાસકારો સંકટમાં

    2 weeks ago

    1

    0

    Sour Times for the King of Fruits: ભારત અને ખાસ કરીને ગુજરાતના ઉનાળાની ઓળખ અને વિશ્વભરમાં 'ફળોના રાજા' તરીકે પ્રખ્યાત એવી ભારતીય કેરીને આંતરરાષ્ટ્રીય સ્તરે એક મોટો ઝટકો લાગ્યો છે. સ્વાદના શોખીન જાપાને બરાબર 20 વર્ષના લાંબા સમયગાળા પછી અચાનક ભારતીય કેરીની આયાત પર સંપૂર્ણ પ્રતિબંધ લાદી દીધો છે. આ આકસ્મિક નિર્ણયથી ભારતની પ્રીમિયમ ગણાતી કેસર અને હાફૂસ (આલ્ફાન્સો) જેવી કેરીની જાતોના નિકાસકારોમાં ભારે ચિંતા વ્યાપી ગઈ છે. ચાલો જાણીએ વૈશ્વિક સ્તરે અતિ લોકપ્રિય કેરીઓ બાબતે જાપાને આવું પગલું કેમ ભરવું પડ્યું. આ માટે કયા કારણો જવાબદાર છે અને ભારતીય કૃષિ અર્થતંત્ર તથા સ્થાનિક ખેડૂતો પર તેની કેવી અસરો પડશે.
    Click here to Read more
    Prev Article
    7000 કિમી સ્પીડ, 600 કિમી રેન્જ... ભારતની ‘રુદ્રમ-3’ મિસાઈલનું ઈન્ટિગ્રેટ પરીક્ષણ સફળ, જાણો ખાસિયત
    Next Article
    हिमालय की आड़ में छिपकर हमले की फिराक में था चीन, BrahMos की जद में आए वो ठिकाने, दांव पड़ गया उल्टा

    Related ભારત Updates:

    Comments (0)

      Leave a Comment