Explainer: ભારતમાં E22 થી E30 ફ્યૂઅલનો રોડમેપ, જાણો ડ્યુટી ઘટાડ્યા પછી સામાન્ય ગ્રાહકોને કેટલો ફાયદો
6 hours ago
Ethanol Blending Roadmap: ભારતમાં પ્રદૂષણ ઘટાડવા અને ક્રૂડ ઓઇલની આયાત પરની નિર્ભરતા ઓછી કરવા માટે સરકાર ઇથેનોલ બ્લેન્ડિંગ એટલે કે પેટ્રોલમાં ઇથેનોલનું મિશ્રણ કરવા તરફની દિશામાં ઝડપથી આગળ વધી રહી છે. હાલમાં જ કેન્દ્ર સરકારે E22, E25, E27 અને E30 પેટ્રોલ મિશ્રણો પર એક્સાઇઝ ડ્યુટીમાંથી મુક્તિ આપવાની જાહેરાત કરી છે. સરકારનો આ નિર્ણય ભારતના ઇથેનોલ રોડમેપને આગામી સ્તર પર લઈ જવાનો સ્પષ્ટ સંકેત છે. આ ટેક્સ રાહત પાછળનો હેતુ ગ્રીન ફ્યુઅલના વપરાશને વેગ આપવાનો છે, પરંતુ આ જાહેરાત પછી સામાન્ય વાહન ચાલકોના મનમાં અનેક સવાલો ઊભા થયા છે. જેમ કે, આ ઇંધણ ક્યારે મળશે? શું તે વાહનોમાં સલામતીપૂર્વક વાપરી શકાશે? ગ્રાહકોને ખરેખર કોઈ આર્થિક ફાયદો થશે કે નહીં? ચાલો આ સવાલના જવાબો જાણીએ.
Click here to Read more
