Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    FIR Against Teacher : હોમવર્ક ન કરતા શિક્ષિકાએ વિદ્યાર્થિનીને લાફો માર્યો, માતાને ખબર પડતા FIR નોંધાવી

    3 years ago

    1

    0

    FIR Against Teacher : કૃષ્ણનગરમાં અવજ કોલેજિએટમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને તેની ક્લાસ ટીચર દિવ્યા સિંહે હોમવર્ક ન કરવા બદલ લાફો માર્યો હતો. વિદ્યાર્થીની એ ઘરે જઈને તેની માતાને આ વિશે વાત કરી હતી. પછી બંને માતા-પુત્રીએ પોલીસ સ્ટેશને પહોંચી ટીચર વિરુદ્ધ કેસ નોંધાવ્યો હતો.
    Click here to Read more
    Prev Article
    દિલ્હી HCએ BJP નેતા સુબ્રમણ્યમ સ્વામીને ઝટકો આપ્યો, સરકારી નિવાસસ્થાન ખાલી કરવા આદેશ
    Next Article
    Bihar Blackmailing: બિહારમાં મિત્રએ મિત્ર પર કર્યુ વારંવાર દુષ્કર્મ, કંટાળીને યુવકે પ્રાઇવેટ પાર્ટ જ કાપી નાંખ્યો!

    Related ભારત Updates:

    Comments (0)

      Leave a Comment