દિલ્હી HCએ BJP નેતા સુબ્રમણ્યમ સ્વામીને ઝટકો આપ્યો, સરકારી નિવાસસ્થાન ખાલી કરવા આદેશ
3 years ago
દિલ્હી હાઈકોર્ટે બીજેપીના નેતા સુબ્રમણ્યમ સ્વામીને મોટો ઝટકો આપ્યો છે. દિલ્હી હાઈકોર્ટે સુબ્રમણ્યમ સ્વામીને સરકારી નિવાસ સ્થાન ખાલી કરવાનો નિર્દેશ આપ્યો છે. દિલ્હી હાઈકોર્ટે સુબ્રમણ્યમ સ્વામીને કહ્યું કે તે 6 સપ્તાહમાં સરકારી રહેણાંકને ખાલી કરી દે.
Click here to Read more
- Releted topics:
- India ,
- Top Stories ,
- भारत ,
- World ,
- વિશ્વ ,
- दुनिया ,
- Business ,
- વેપાર
