Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    IPL-2026 : ગુજરાતની ધમાકેદાર જીત, ચેન્નાઈ પ્લેઑફમાંથી બહાર, 3 બેટર-3 બોલરે જીતાડી મેચ

    3 weeks ago

    1

    0

    IPL-2026, Gujarat Titans vs Chennai Super Kings : આઈપીએલ-2026માં ગુજરાત ટાઈટન્સે ચેન્નાઈ સામે 89 રન દમદાર જીત મેળવી છે. ગુજરાતે પ્રથમ બેટિંગ કરીને 20 ઓવરમાં ચાર વિકેટે 229 રન નોંધાવ્યા હતા, જેની સામે ચેન્નાઈની ટીમ માત્ર 140 રનમાં ઓલઆઉટ થઈ ગઈ છે. ગુજરાત તરફથી સાંઈ સુદર્શન, કેપ્ટન શુભમન ગિલ અને જોશ બટલરે ફિફ્ટી ફટકારી જીતમાં મહત્ત્વનું યોગદાન આપ્યું છે, તો મોહમ્મદ સિરાજ, કાગીશો રબાડા અને રાશિદ ખાને દમદાર બોલિંગ કરીને ચેન્નાઈને સસ્તમાં ઓલઆઉટ કરી દીધું છે.ગુજરાતની ટીમના ત્રણ ખેલાડીની ફિફ્ટીગુજરાત ટાઈટન્સની ઇનિંગ્સમાં ઓપનિંગ બેટર સાઈ સુદર્શન 46 બોલમાં 7 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી અણનમ 68 રન, કેપ્ટન શુભમન ગિલે તોફાની બેટિંગ કરતા 37 બોલમાં 7 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકારી 64 રન, જોસ બટલરે માત્ર 13 બોલમાં 1 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી અણનમ 28 રન નોંધાવ્યા હતા.
    Click here to Read more
    Prev Article
    Chiranjeevi begins shooting for 'Mega158' with Bobby Kolli; Pawan Kalyan attends muhurtam ceremony
    Next Article
    US-Iran War Live Updates: Iran says 31 commercial vessels safely crossed Strait of Hormuz in 24 hours

    Related રમતગમત Updates:

    Comments (0)

      Leave a Comment