ITC લિમિટેડે જાહેર કર્યા માર્ચ ક્વાર્ટરના પરિણામ, વધ્યો કે ઘટ્યો નફો? ચેક કરી લો
3 weeks ago
કંપનીનો સ્ટેન્ડએલોન નેટ પ્રોફિટ ચોથા ક્વાર્ટરમાં 5 ટકા વધીને 5,113 કરોડ રૂપિયા રહ્યો, જે ગત વર્ષના સમાન ક્વાર્ટરમાં 4,875 કરોડ રૂપિયા હતો. આ આંકડો CNBC-TV18ના 4,995 કરોડ રૂપિયાના અંદાજથી સારો રહ્યો છે.
Click here to Read more
- Releted topics:
- India ,
- Top Stories ,
- भारत ,
- World ,
- વિશ્વ ,
- दुनिया ,
- Business ,
- વેપાર

