Mangal Gochar 2026: મંગળ શરૂ કરશે સૂર્યના નક્ષત્રમાં ભ્રમણ, 20 દિવસ આ રાશિઓને કરાવશે જલસા; આપશે અપાર ધન
1 week ago
Mangal nakshatra gochar 2026: દ્રિક પંચાંગ 16 જૂન 2026ના રોજ મંગળ કૃતિકા નક્ષત્રમાં પ્રવેશ કરશે અને 5 જુલાઈ સુધી ત્યાં રહેશે. હિંમત, ઊર્જા અને આત્મવિશ્વાસના કારક મંગળનું આ નક્ષત્ર ગોચર દેશ-વિદેશ તેમજ તમામ 12 રાશિઓના જીવન પર અસર કરશે. જાણો કઈ રાશિઓને કરિયર, ધનલાભ, આત્મવિશ્વાસ અને પ્રગતિના ક્ષેત્રમાં વિશેષ લાભ મળી શકે છે.
Click here to Read more
- Releted topics:
- India ,
- Top Stories ,
- भारत ,
- World ,
- વિશ્વ ,
- दुनिया ,
- Business ,
- વેપાર
