વૈશ્વિક બજારમાં ચાલી રહેલી ઉથલપાથલ અને મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે આજે ભારતીય બુલિયન બજારમાં મિશ્ર વલણ જોવા મળી રહ્યું છે. 29 એપ્રિલે ભારતીય વાયદા બજાર (MCX) પર સોનાના ભાવ દબાણ હેઠળ છે. સોનાના ભાવ 1.50 લાખ પ્રતિ 10 ગ્રામની નીચે આવી ગયા છે.
Click here to Read more
- Releted topics:
- India ,
- Top Stories ,
- भारत ,
- World ,
- વિશ્વ ,
- दुनिया ,
- Business ,
- વેપાર


