Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    Pregnancy Fact: ગર્ભમાં બાળક દિવસ દરમિયાન શાંત અને રાત્રે જ કેમ વધુ હલનચલન કરે છે? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ

    3 months ago

    1

    0

    Pregnancy Fact: ઘણીવાર ગર્ભવતી મહિલાઓ કહેતી જોવા મળે છે કે, રાત્રિના સમયે ગર્ભમાં બાળકની હલચલથી હેરાન થઈ જાય છે. આ અંગે ઘણા લોકો એવું અનુમાન લગાવે છે કે, બાળક જન્મ પછી રાત્રે જાગશે, અને દિવસ દરમિયાન ઊંઘ લેશે. પરંતુ આની પાછળનું સાચું કારણ ગાયનેકોલોજિસ્ટ જણાવ્યું છે કે, આવું બાળકની માતાની પોઝિશન, બ્લડ ફ્લો અને ડેવલપ થઈ રહેલા રિધમ પર પ્રતિસાદ આપવાને કારણે થાય છે.
    Click here to Read more
    Prev Article
    Eye Care Tips: આંખમાં ઈજા થયા પછી તરત જ પાણીથી ધોવાની ભૂલ ન કરતા! છીનવાઈ શકે છે દ્રષ્ટિ; ડોક્ટરે જણાવ્યું ચોંકાવનારું કારણ
    Next Article
    Kidney Disease: કિડની ડેમેજ થતાં જ દેખાય છે આ 7 લક્ષણો! જો શરીરમાં આ ફેરફારો જોવા મળે તો તાત્કાલિક ડોક્ટર પાસે પહોંચી જજો

    Related આરોગ્ય Updates:

    Comments (0)

      Leave a Comment