Ram Mandir Donation Row: SIT તપાસ કરવામાં આવે, દાન ચોરી અંગે ટ્રસ્ટે CM યોગી પાસે કરી માગ
3 hours from now
અયોધ્યા રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રમાં આવેલા દાનની ચોરી મામલે સવાલો ઉઠતા હવે મંદિર ટ્રસ્તે SIT તપાસની માગ કરી છે. સમાજવાદી પાર્ટી અને આમ આદમી પાર્ટી સહિત વિપક્ષી નેતાઓએ દાનપેટીઓની ગણતરી અને પ્રસાદની ગણતરીમાં અનિયમિતતાનો આરોપ લગાવ્યો છે. મંદિરમાંથી કરોડો રૂપિયાના ગેરરીતિના આરોપો ઉભા થઈ રહ્યા છે. ત્યારે હવે મંદિર ટ્રસ્ટે સીએમ યોગી પાસે SIT તપાસની માગ કરી છે.
Click here to Read more
- Releted topics:
- India ,
- Top Stories ,
- भारत ,
- World ,
- વિશ્વ ,
- दुनिया ,
- Business ,
- વેપાર