Raw Cabbage: બર્ગર-સેન્ડવિચમાં આવતી કોબી જીવલેણ સાબિત થઈ શકે છે, ખાતા પહેલા જાણી લો આ વાત
1 hour from now
Raw Cabbage Side Effects: બર્ગર અને સેન્ડવિચમાં ઘણીવાર કાચા કોબીનો ઉપયોગ થાય છે. જો તમે પણ કાચી કોબી ખાઈ રહ્યા છો, તો સાવધાન રહો. ખાસ કરીને વરસાદની સીઝનમાં આ સ્વાસ્થ્ય માટે મોટું જોખમ બની શકે છે. તો ચાલો જાણીએ ચોમાસામાં એને ખાવાના નુકસાન અને સાચો ઉપયોગ કેવી રીતે કરવો તે અંગે.
Click here to Read more
- Releted topics:
- India ,
- Top Stories ,
- भारत ,
- World ,
- વિશ્વ ,
- दुनिया ,
- Business ,
- વેપાર

