Skin Care Tips: ચહેરાના અનિચ્છનીય વાળથી છો પરેશાન? પાર્લર ગયા વગર આ 5 કુદરતી ઘરેલું ઉપાયોથી મેળવો કાયમી છુટકારો!
1 day ago
How to remove facial hair naturally: ખૂબસૂરત દેખાવું એ દરેક વ્યક્તિનું સપનું હોય છે અને આ માટે લોકો કેટલાય પ્રકારના બ્યુટી પ્રોડક્ટ્સ અને ઉપાયો અપનાવે છે. ખાસ કરીને મહિલાઓ પોતાની ત્વચા અને ચહેરાની સુંદરતાને લઈને વધુ સજાગ રહે છે. જોકે, ચહેરા પર ઉગતા અનિચ્છનીય વાળ તેમની ચિંતાનું કારણ બની શકે છે. આ સમસ્યાને તબીબી ભાષામાં 'હિર્સ્યુટિઝમ' (Hirsutism) કહેવામાં આવે છે. મહિલાઓમાં આ સમસ્યા અવારનવાર હોર્મોનલ અસંતુલન, ખાસ કરીને એન્ડ્રોજન હોર્મોન વધવાને કારણે થાય છે. ચાલો જાણીએ કે, બ્યુટી પાર્લર ગયા વગર ચહેરાના અનિચ્છનીય વાળને કેવી રીતે હટાવી શકાય છે.
Click here to Read more
- Releted topics:
- India ,
- Top Stories ,
- भारत ,
- World ,
- વિશ્વ ,
- दुनिया ,
- Business ,
- વેપાર
