Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    હૈદરાબાદ સાથે ગુજરાત પણ પ્લેઑફ માટે ક્વોલિફાય થઈ:SRHએ ચેન્નઈને 5 વિકેટે હરાવ્યું, ઈશાન કિશને 70 રન ફટકાર્યા, કેપ્ટન કમિન્સે 3 વિકેટ ઝડપી

    3 weeks ago

    1

    0

    IPLમાં સોમવારે ચેન્નઈ સુપર કિંગ્સે (CSK) સનરાઈઝર્સ હૈદરાબાદને (SRH) 181 રનનો ટાર્ગેટ આપ્યો છે. ચેન્નઈએ ચેપોકમાં ટૉસ જીતીને 20 ઓવરમાં 7 વિકેટે 181 રન બનાવ્યા. બ્રેવિસે 44 રન બનાવ્યા, કમિન્સે 3 વિકેટ લીધી ચેન્નઈની શરૂઆત શાનદાર રહી, સંજુ સેમસને માત્ર 13 બોલમાં 27 રન ફટકારી દીધા. ત્યારબાદ કાર્તિક શર્માએ 19 બોલમાં 32 રનની ઝડપી ઈનિંગ રમી, જ્યારે ડેવાલ્ડ બ્રેવિસે 27 બોલમાં 44 રન બનાવીને ઈનિંગને સંભાળી. અંતમાં શિવમ દુબેએ 26 રનનું યોગદાન આપ્યું. બ્રેવિસ અને શિવમ વચ્ચે પાંચમી વિકેટ માટે 59 રનની ભાગીદારી થઈ. બોલિંગમાં પેટ કમિન્સ સૌથી સફળ રહ્યો. તેણે 4 ઓવરમાં માત્ર 28 રન આપીને 3 મોટી વિકેટ ઝડપી. સાકિબ હુસૈને 2 વિકેટ લીધી, જ્યારે ઈશાન મલિંગા અને પ્રફુલ હિંગેને 1-1 સફળતા મળી.
    Click here to Read more
    Prev Article
    अमेरिका में गौतम अडानी को बड़ी राहत! US कोर्ट से हमेशा के लिए बंद हुआ केस,
    Next Article
    ये योगासन दिमाग को बनाता है तेज, हेयर फॉल पर भी लगाता है लगाम, जानें कब और कैसे करें?

    Related રમતગમત Updates:

    Comments (0)

      Leave a Comment