Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    TMC રાજ્યસભા સાંસદ સુખેન્દુ શેખરનું રાજીનામું, પાર્ટી પણ છોડી:દાવો- 21 લોકસભા સાંસદો પણ BJPના સંપર્કમાં; 58 ધારાસભ્યોએ અલગ જૂથ બનાવ્યું

    2 hours ago

    1

    0

    ધારાસભ્યો પછી હવે તૃણમૂલ કોંગ્રેસના સાંસદો પણ મમતાનો સાથ છોડવાની તૈયારી કરી રહ્યા છે. સોમવારે વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ સુખેન્દુ શેખરે પક્ષ અને પદ પરથી રાજીનામું આપી દીધું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રાજીનામા પછી સુખેન્દુએ લોકસભાના લગભગ 20 સાંસદો સાથે ગુપ્ત બેઠક કરી. તેની એક તસવીર સામે આવી, જેમાં શર્મિલા સરકાર, પ્રસુન બેનર્જી, કાલીપદ સોરેન, જગદીશ બસુનિયા અને અરુપ ચક્રવર્તી જોવા મળ્યા. જોકે, કેટલાક રિપોર્ટ્સમાં એવો પણ દાવો કરવામાં આવ્યો કે આ તમામ સાંસદો BJPના સંપર્કમાં છે. લોકસભામાં TMCના 28 અને રાજ્યસભામાં 13 સાંસદો છે. તાજેતરના ઘટનાક્રમમાં બંગાળના 80માંથી 58 ધારાસભ્યો અલગ જૂથ બનાવી ચૂક્યા છે. સુખેન્દુએ રાજીનામા પછી મીડિયાને કહ્યું હતું કે પક્ષના ઘણા લોકો મમતા મનસ્વી રીતે પક્ષ ચલાવી રહ્યા હતા, આ જ કારણોસર તેમણે રાજીનામું આપી દીધું. TMC ના સાંસદો સંબંધિત અપડેટ્સ માટે નીચેનો બ્લોગ જુઓ…
    Click here to Read more
    Prev Article
    Big tech firms must stop young people circulating nude images, says UK PM Starmer
    Next Article
    When Nana left Big B moved on why he chose village life over glamour

    Related ભારત Updates:

    Comments (0)

      Leave a Comment