દેશ છોડીને નેપાળ ભાગવાની ફિરાકમાં હતો TMCનો 'પુષ્પા'! બોર્ડર પાસેથી STFએ કરી ધરપકડ
6 hours ago
TMC Leader Jahangir Pushpa Khan arrested near Nepal border : પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી દરમિયાન EVM સાથે છેડછાડ અને મતદારોને ડરાવવા સહિતના અનેક ગંભીર કેસોમાં વોન્ટેડ તૃણમૂલ કોંગ્રેસના નેતા જહાંગીર ખાનની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. નેપાળ ભાગવાની ફિરાકમાં હતો જહાંગીર ખાનકલકત્તા હાઈકોર્ટ તરફથી ધરપકડ સામેની વચગાળાની રાહત લંબાવવાનો ઇનકાર કરાયા બાદ, જહાંગીર ખાન છેલ્લા કેટલાક અઠવાડિયાથી પોલીસને હાથતાળી આપીને ભાગતો ફરતો હતો. તે ભારત છોડીને નેપાળ ભાગી જવાની ફિરાકમાં હતો, પરંતુ તે સરહદ પાર કરે તે પહેલાં જ બંગાળ એસટીએફની ટીમે તેને દબોચી લીધો છે.
Click here to Read more
- Releted topics:
- India ,
- Top Stories ,
- भारत ,
- World ,
- વિશ્વ ,
- दुनिया ,
- Business ,
- વેપાર
