VIDEO: વૈભવ સૂર્યવંશીની વિકેટ લઈને આક્રમક સેલિબ્રેશન જેમિસનને ભારે પડ્યું, BCCIએ લગાવી ફટકાર, જાણો શું સજા આપી
1 month ago
રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાયેલી મેચમાં દિલ્હીની ટીમ 7 વિકેટે મેચ જીતવામાં સફળ રહી હતી. જો કે આ મેચ બાદ દિલ્હી કેપિટલ્સની ટીમના ફાસ્ટ બોલર કાઇલ જેમિસનને આઈપીએલ તરફથી વોર્નિંગ અને ફટકારનો સામનો કરવો પડ્યો છે.
Click here to Read more
- Releted topics:
- India ,
- Top Stories ,
- भारत ,
- World ,
- વિશ્વ ,
- दुनिया ,
- Business ,
- વેપાર
