Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    100 CCનું એન્જીન અને 70 KM માઈલેજ! મિડલ ક્લાસ માટે પરફેક્ટ છે 57,350 રુપિયાની આ બાઈક

    1 month ago

    1

    0

    Best Bike to Buy for Middle class: જો તમે એવી બાઇક શોધી રહ્યા છો જે વધુ માઇલેજ અને ઓછા બજેટમાં હોય, તો આ યાદી ખૂબ જ ઉપયોગી છે. હીરો સ્પ્લેન્ડર પ્લસથી લઈને બજાજ પ્લેટિના 100 અને હોન્ડા શાઇન 100 સુધી, ભારતનું મોટરસાઇકલ માર્કેટ ઉત્તમ માઇલેજ અને ઓછી જાળવણી માટે જાણીતી વિવિધ પ્રકારની બાઇકો ઓફર કરે છે. રસપ્રદ વાત એ છે કે, આમાંની કેટલીક બાઇકની કિંમત ₹60,000 થી ઓછી છે. આ રિપોર્ટમાં જાણો કે કઈ બાઇક તમારા બજેટ અને જરૂરિયાતોને શ્રેષ્ઠ રીતે અનુરૂપ રહેશે.
    Click here to Read more
    Prev Article
    આઈફોન 17, 17 Pro, 17 પ્રો મેક્સ અને 17e મળી રહ્યા છે સસ્તામાં, જલદી જાણી લો ઓફર્સ વિશે
    Next Article
    Hyundaiનો માર્કેટમાં ધમાકો! નવા અવતારમાં લોન્ચ કરી Hyundai i10, જાણો કિંમત અને ફીચર્સ

    Related ટેક Updates:

    Comments (0)

      Leave a Comment