28 KM માઈલેજ, 6 એરબેગ, કિંમત ₹6.85 લાખ! આ છે દેશની સૌથી વધુ વેચાતી SUV, મિડલ ક્લાસ માટે છે બેસ્ટ
4 hours from now
ભારતના SUV માર્કેટમાં મે 2026માં મોટો ઉલટફેર જોવા મળ્યો છે. Maruti Fronx એ Tata Punch અને Tata Nexon જેવી લોકપ્રિય SUVsને પાછળ છોડીને નંબર-1 પોઝિશન મેળવી લીધી છે. જ્યારે Kia Seltosએ સૌથી વધુ 74%નો રેકોર્ડ ગ્રોથ નોંધાવ્યો છે, તો બીજી તરફ Maruti Brezzaના વેચાણમાં ઘટાડો જોવા મળ્યો છે. કઈ SUV સૌથી મોટી હિટ રહી અને કોને ઝટકો લાગ્યો? જાણો અહીં...
Click here to Read more
- Releted topics:
- India ,
- Top Stories ,
- भारत ,
- World ,
- વિશ્વ ,
- दुनिया ,
- Business ,
- વેપાર

