વૈભવ સારી શરૂઆત કર્યા પછી આઉટ થયો:14 બોલમાં 21 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો, પ્રભસિમરન પણ ચાલ્યો નહીં; ઈન્ડિયા-Aનો સ્કોર 39/2
7 hours ago
વનડે ટ્રાય સિરીઝની ચોથી મેચ ઈન્ડિયા-A અને શ્રીલંકા-A વચ્ચે દાંબુલામાં રમાઈ રહી છે. રંગિરી દાંબુલા ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં શ્રીલંકા-A ટીમે ટૉસ જીતીને બોલિંગ પસંદ કરી છે. ટીમ ઈન્ડિયાનો સ્કોર 7 ઓવરમાં 39/2 છે. ટીમ તરફથી ઋતુરાજ ગાયકવાડ અને કેપ્ટન તિલક વર્મા ક્રિઝ પર છે. ફાઈનલમાં પહોંચવા માટે ભારત માટે આ મેચ જીતવી જરૂરી છે.
Click here to Read more
- Releted topics:
- India ,
- Top Stories ,
- भारत ,
- World ,
- વિશ્વ ,
- दुनिया ,
- Business ,
- વેપાર

