Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    અમારી ધરતીનો ઉપયોગ તમારી વિરુદ્ધ નહીં થાય: ભારત સાથે 1,643 લાંબી સરહદ ધરાવતા દેશે આપી ખાતરી

    5 days ago

    1

    0

    Myanmar Assures India: Territory Won’t Be Used Against Security Interests | ભારત અને મ્યાનમાર વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોમાં મહત્વપૂર્ણ ગતિ જોવા મળી છે. મ્યાનમારના પ્રમુખ યુ મિન આંગ હ્લાઈંગની ભારત મુલાકાત દરમિયાન, તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સ્પષ્ટ ખાતરી આપી છે કે મ્યાનમારની ધરતીનો ઉપયોગ ભારતની સુરક્ષા હિતોની વિરુદ્ધ કોઈ પણ સંજોગોમાં થવા દેવામાં આવશે નહીં.દક્ષિણ-પૂર્વ એશિયાનું મહત્ત્વ અને ભારતની ચિંતાભારત માટે મ્યાનમારમાં શાંતિ અને સ્થિરતા અત્યંત મહત્ત્વની છે. વિદેશ સચિવ વિક્રમ મિસ્રીએ જણાવ્યું હતું કે, ભારત માટે આ માત્ર પૂર્વોત્તર રાજ્યોની સુરક્ષાનો જ પ્રશ્ન નથી, પરંતુ દક્ષિણ-પૂર્વ એશિયા સાથે કનેક્ટિવિટી વધારવા માટે પણ મ્યાનમાર એક મહત્વની કડી છે.
    Click here to Read more
    Prev Article
    Clay Water Bottle: માટલા જ નહીં, હવે ટ્રેન્ડમાં માટીની બોટલ અને ગ્લાસ પણ, ભૂલી જશો ફ્રીઝનું પાણી; જાણી લો ફાયદા
    Next Article
    Uttar Pradesh : 45 લિટરની ટાંકી અને ભર્યુ 52 લિટર પેટ્રોલ! પેટ્રોલ પંપ પર કાર ચાલકને બનાવ્યા ઉલ્લું!

    Related વિશ્વ Updates:

    Comments (0)

      Leave a Comment